વિધાન "જો $p < q$, હોય તો $p -x < q -x"$ નું પ્રતીપ મેળવો. 

  • A

    જો $p < q,$ હોય તો $p -x > q -x$

  • B

    જો $p > q$, હોય તો $p -x > q -x$

  • C

    જો $p -x > q -x,$ હોય તો $p > q$

  • D

    જો $p -x < q -x,$ હોય તો $p < q$

Similar Questions

નીચેના પૈકી કયું અસત્ય છે ?

વિધાન $( p \wedge q ) \Rightarrow( p \wedge r )$ ને . . .. તુલ્ય છે. 

  • [JEE MAIN 2022]

નીચે પૈકીનું કયું વિધાન વિરોધી છે ?

નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?

વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ . ..  

  • [JEE MAIN 2022]